મૃગજળ હંમેશા છળનારાં નથી હોતાં…

ત્રિપદી:

આભાસી અસ્તિત્વ છતાં

પહોચાડી દીધાં અમને રણ થી રસ્તા સુધી

મૃગજળ હંમેશા છળનારાં નથી હોતાં.

રચના:- મનીષા

મનીષા

Advertisements

મારા વિશે…Hello world!

*…સ્વાગત છે મિત્રો …*

“શબ્દ થઈ ફૂટતી રહી ભાવસરવાણી;

 

થઈ શબ્દ વહેતી રહી ઉરવાણી…”

 

-મનીષા

 

 

મિત્રો,

 

ભિતરી ભાવનાઓ ને શબ્દો સાથે સંયોજિત કરવા નો પ્રયાસ કર્યો છે.

 

અંતર ના “અંતરંગ” ખૂણા ને અનાવૃત કરવા નો પ્રયાસ છે